સી.આર.સી.સમી-૨ ની કઠિવાડા પ્રાથમિક શાળામાં ધોરણ-૧ થી ૪ માં પ્રજ્ઞા અભિગમ અમલી છે.આ શાળાની મુલાકાત દરમિયાન શાળાના બાળકો અને શિક્ષકો પ્રવૃત્તિમાં તન્મય થયેલા જોઈ શકાય છે.
ગુજરાતી વર્ગ
ગણિત વર્ગ
વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ ડિસપ્લેબોર્ડ પર
આ નવા વર્ષની શરૂઆતની ડિસપ્લેની તસ્વીર છે.બાળકોને પ્રવૃત્તિમય રાખતો અને વાસ્તવિક અનુભવ આપતો અભિગમ એટલે જ પ્રજ્ઞા અભિગમ.



No comments:
Post a Comment