સી.આર.સી.કક્ષાએ 'પંચશક્તિ વક્તૃત્વ સ્પર્ધા' યોજાયા બાદ તાલુકા કક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં ઝીલવાણા અનુપમ શાળાની વિદ્યાર્થીની ડોડીયા ભારતીબેન પ્રથમ સ્થાને રહી હતી તેમજ જીલ્લા કક્ષાએ યોજાયેલી સ્પર્ધામાં પણ દ્વિતીય સ્થાને રહી સમગ્ર ઝીલવાણા ગામ,સમી-૨ સી.આર.સી. અને સમી તાલુકાનું નામ રોશન કરી રૂપિયા બે હજારનું રોકડ ઇનામ પ્રાપ્ત કરેલ હતું.આમ શરૂઆતથી જ સારું અને સાચું માર્ગદર્શન તેમના શિક્ષકશ્રી તરફથી મળ્યું અને ત્યારબાદની સ્પર્ધામાં સારું પ્રેરક વાતાવરણ મળ્યું હતું જેનું સુંદર પરિણામ મળ્યું.શાળા પરિવાર અને ભારતીબેનને ખુબ ખુબ અભિનંદન તેમજ તેના માર્ગદર્શક શિક્ષક્શ્રીને ધન્યવાદ .....

pls put the speech of this girl
ReplyDelete