અગાઉથી નક્કી કર્યા મુજબ સી.આર.સી.-સમી - ૨ ની શાળાઓની SMC ની બેઠક કો.ઓર્ડીનેટરની ઉપસ્થિતિમાં યોજાઈ રહી છે.જેના ભાગ રૂપે તારોરા પ્રાથમિક શાળામાં તા.૧૭/૦૧/૨૦૧૨ના રોજ મીટીંગ મળી હતી જેમાં નીચેના એજન્ડા ચર્ચાયા હતા.
૧.શ્રેષ્ઠ SMC સ્પર્ધામાં ભાગ લેવા બાબત..
૨.કન્યા કેળવણી નિધિની યોજનાઓનો બહોળો પ્રસાર કરવા અંગે ...
૩.નવી શાળા કે આંગણવાડીની જરૂરિયાત વિષે વિચારણા કરવા બાબત...
૪.શાળાએ ગેરહાજર રહેતા બાળકોને નિયમિત કરવા ...
૫.મીના કેમ્પેઈનનો પ્રસાર કરવા અંગે ...
૬.શાળાનો SIP બનાવવા અંગે...
૭.પ્રજાસત્તાકદિનની ઉજવણીના આયોજન બાબતે...
૮.LEP ગ્રાન્ટમાંથી શાળા કક્ષાએ યોજેલ વિજ્ઞાન પ્રદર્શનની નોંધ લેવા
૯.અધ્યક્ષ સ્થાનેથી રજુ થાય તે ...

LEP ગ્રાન્ટ માંથી વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેની મુલાકાત તમામ SMC સભ્યો અને સી.આર.સી.કો. ઓર્ડીનેટરે લીધી હતી અને બાળકોને પ્રાત્સાહિત કર્યા હતા.
બહેનોએ પણ રસપૂર્વક પ્રદર્શન નિહાળ્યું હતું અને બાળકોને પ્રશ્નો પૂછી પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો હતો.છેલ્લે બધાએ ચા-નાસ્તો કર્યો હતો. અને ગુણવત્તા સુધારવાના લક્ષ્ય તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનાં નિર્ધાર સાથે જરૂરી ચિંતન-મનન કરી બેઠક પૂરી કરી હતી.

No comments:
Post a Comment