તા.૧૧/૦૧/૨૦૧૨ના રોજ સમી - ૨ સી.આર.સી.ની શાળાઆઓના વિકલાંગ બાળકોનો પતંગોત્સવ સમી કન્યા પ્રા.શાળા નં-૨ માં યોજાઈ ગયો જેમાં રિસોર્સ ટીચરો શ્રી ચૌધરી અને ચાવડા હાજર રહ્યા હતા.
અને તે બાળકો પણ નાચવા લાગ્યા હતાં.
બાળકોને આવકારી પતંગોત્સવ ની ઉજવણી કરી હતી જેમાં તારોરા પ્રાથમિક શાળાનો વૈષ્ણવ આનંદ પતંગ સાથે પોતે એક્મય બન્યો હતો અને પતંગે પણ સારો સાથ આપ્યો હતો.
પતંગો ચાગાવ્યાબાદ સાથે આવેલ વાલીઓ અને બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.આમ ખુબજ આનદ સાથે બાળકો અને વાલીઓએ પતંગોત્સવમાં ભાગ લીધો હતો.









No comments:
Post a Comment